ગુજરાતવિસાવદર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાના રાજીનામા બાદ ગંભીર આક્ષેપ, વાંચો કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ શું કહ્યું..! ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે વિસાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ હતુ. By Connect Gujarat 05 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર: યૂથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલા ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા, રઘુ શર્મા પર કર્યા ગંભીર આક્ષેપ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. ગુજરાત યૂથ કોંગ્રેસનાં પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ તેમના ટેકેદારો સાથે આજે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. By Connect Gujarat 06 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: "આપ"ને અમે ગણાતા નથી, ભાજપ સાથે જ સીધી લડાઈ હોવાનું કોંગ્રેસનાં પ્રભારી રઘુ શર્માનું નિવેદન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી તારીખ 5મી સપ્ટેમ્બરે અમદાવાદ આવી રહ્યા હોય પ્રભારી રઘુ શર્માએ તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું By Connect Gujarat 03 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસોમનાથ દાદાના દર્શન કરી કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે શંખનાદ કર્યો, 125 સીટ જીતીશું : રઘુ શર્મા By Connect Gujarat 24 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકરછ: પાટિલ ભાઉ દ્વારા આવતીકાલે ગુજરાતમાં ચૂંટણી કરાવવામાં આવે તો પણ અમે તૈયાર છે,કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો લલકાર આગામી વિધાનસભા ચૂંટણી અન્વયે કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લામાં પ્રવાસ ખેડવામાં આવી રહ્યો છે By Connect Gujarat 31 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn