સુરત : SVNITમાં બર્થ ડે બોયને સાથી વિદ્યાર્થીએ બેલ્ટ વડે માર મારતો વિડીયો વાયરલ,રેગિંગ કે સેલિબ્રેશન તપાસો વિષય!
સુરત : SVNITમાં બર્થ ડે બોયને તેનો સાથી વિદ્યાર્થી રડવા માટે અને નીચે બેસવા માટે કહે છે,પરંતુ બર્થ ડે બોય સતત ના કહેતા તે એને બેલ્ટ વડે માર મારે છે.