રાહુલ ગાંધીની મુશીબતમાં ફરી થશે વધારો, વધુ એક મોદીએ કહ્યું રાહુલ ગાંધી વિરૂદ્ધ UK કોર્ટમાં કરશે કેસ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો પલટવાર કરતા ભાગેડુ લલિત મોદીએ અનેક ટ્વિટ કર્યા છે. તેણે કહ્યું કે મોદીના પરિવારે દેશ માટે ઘણું કર્યું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો પલટવાર કરતા ભાગેડુ લલિત મોદીએ અનેક ટ્વિટ કર્યા છે. તેણે કહ્યું કે મોદીના પરિવારે દેશ માટે ઘણું કર્યું છે.
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મુશ્કેલીમાં છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલે કર્ણાટકમાં 'મોદી સરનેમ'ને લઈને કથિત રીતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
બોલિવૂડની જાણીતી અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ફહાદ અહમદે ગઈકાલે રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું
PM નરેન્દ્ર મોદી સંસદના ચાલુ બજેટ સત્ર દરમિયાન ગુરુવારે બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ માટે આભાર પ્રસ્તાવનો જવાબ આપશે.