J&K SI ભરતી કૌભાંડ : CBIએ 33 સ્થળોની શોધખોળ કરી, CRPF અધિકારીઓની જગ્યાઓ પર પણ દરોડા પાડ્યા
જમ્મુ-કાશ્મીરમાં SI ભરતી કૌભાંડમાં CBIની ટીમ દેશભરમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. CBI દિલ્હી-ગાઝિયાબાદ સહિત 33 સ્થળો પર દરોડા પાડી રહી છે.
જમ્મુ-કાશ્મીરમાં SI ભરતી કૌભાંડમાં CBIની ટીમ દેશભરમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. CBI દિલ્હી-ગાઝિયાબાદ સહિત 33 સ્થળો પર દરોડા પાડી રહી છે.
અંકલેશ્વરમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા જુગાર રમતા 11 જુગારીઓ ઝડપાયા
સાસણ ગીરના ભોજદે ગીરમાં એક ફાર્મહાઉસમા કુટણખાનું ચાલતું હતું.જેમાં એલસીબી ટીમે દરોડા પાડી પાંચ શખ્સોની ધરપકડ કરી છે.