જામનગર : મેઘરાજાની મહેર બની "કહેર", છોટી કાશીમાં "આભ" ફાટતાં તંત્ર એલર્ટ
અતિભારે વરસાદના કારણે કેટલા વિસ્તારો બેટમાં ફેરવાયા, ગ્રામ્ય વિસ્તારોમાં 5 ફૂટથી વધુ વરસાદી પાણી ભરાઈ ગયા.
અતિભારે વરસાદના કારણે કેટલા વિસ્તારો બેટમાં ફેરવાયા, ગ્રામ્ય વિસ્તારોમાં 5 ફૂટથી વધુ વરસાદી પાણી ભરાઈ ગયા.
સમગ્ર જામનગર જીલ્લામાં રચાયો છે વરસાદી માહોલ. કાલાવડ, જામજોધપુર, સચરાસર, લાલપુરમાં વરસાદ.