ચીનમાં પડી રહ્યો છે રહસ્યમય વસ્તુઓનો વરસાદ, લોકો જોઈને આશ્ચર્યચકિત થયા..!
તમે આકાશમાંથી પાણી અને કરા પડતા જોયા અને સાંભર્યું હશે. તમે વીજળી પડતી જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય જીવજંતુઓનો વરસાદ જોયો છે.
તમે આકાશમાંથી પાણી અને કરા પડતા જોયા અને સાંભર્યું હશે. તમે વીજળી પડતી જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય જીવજંતુઓનો વરસાદ જોયો છે.
જામનગરમાં હવામાન વિભાગની આગાહીના ગલે હાપા માર્કેટિંગ યાર્ડમાં અનેક જણસોની આવક બંધ કરવામાં આવી છે
બીજી વનડે વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. આ મેચમાં કુલ 12.5 ઓવર રમાઈ હતી, જેમાં ભારતે એક વિકેટ ગુમાવીને 89 રન બનાવ્યા હતા.
રાજ્યમાં અવિરત વરસાદને જોતા શુક્રવારે તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ રહેશે.
એડિલેડમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 વર્લ્ડ કપની 35મી મેચ રમાઈ રહી છે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
દિલ્હી એનસીઆરથી લઈને યૂપી-બિહાર સુધીના વિસ્તારોમાં ભારે વરસાદથી રાહત મળી ચુકી
વરસાદના કારણે સાવરકુંડલા APMCમાં મગફળી પલળી, લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વેપારીઓને આવ્યો વારો