Connect Gujarat

You Searched For "rains"

સુરત : વરસાદે વિરામ લીધા બાદ જિલ્લાના ઠેરઠેર રસ્તાઓ તૂટ્યા તો ક્યાક વૃક્ષોનું શીર્ષાશન, જુઓ તબાહીના દ્રશ્યો

13 July 2022 10:25 AM GMT
સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે.જેમાં આજે વરસાદે વિરામ લીધા બાદ તંત્રની પોલ ખૂલી હોય તેમ લાગી રહ્યું છે.

ભરૂચ : ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં નવા નીરની આવક, ઝઘડીયાના કાંઠા વિસ્તારના ગ્રામજનોની ચિંતા વધી

11 July 2022 10:16 AM GMT
હવામાન વિભાગની આગાહી અનુસાર, સમગ્ર રાજ્યમાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે,

વરસાદ અને પૂરના કારણે અનેક રાજ્યોમાં તબાહી, નદીઓ વહેતી થઈ પર્વતથી મેદાન સુધી પ્રકૃતિનો વિનાશ

11 July 2022 7:59 AM GMT
દેશના અનેક રાજ્યોમાં આકાશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ સહિત અનેક રાજ્યોમાં તબાહીનો માહોલ છે.

નવસારી : અંબિકા અને કાવેરી નદીમાં ધોધમાર વરસાદના પગલે નવા નીર, અગમચેતીના ભાગરૂપે તંત્ર એલર્ટ

10 July 2022 6:43 AM GMT
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે છેલ્લા બે દિવસથી નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.

સુરત : સતત વરસતા વરસાદના પગલે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર, તંત્રને સતર્ક રહેવા સૂચન...

7 July 2022 11:40 AM GMT
વેધર ફોરકાસ્ટ બુલેટીન મુજબ હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં તા. 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે,

સુરત : વરસાદની શરૂઆતમાં જ રોડ-રસ્તાઓ થયા બિસ્માર, ગરનાળાઓમાં પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકી

2 July 2022 9:55 AM GMT
વરસાદના પ્રારંભે જ અનેક રસ્તાઓ થયા બિસ્માર, વિવિધ ગરનાળામાં વિસ્તારોમાં પણ પાણી ભરાયા

ભરૂચ: તાજેતરમાં જ લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ RCC માર્ગ વરસાદમાં ધોવાય ગયો, સ્થાનિકોમાં રોષ

1 July 2022 9:18 AM GMT
વોર્ડ નંબર ૧૦માં આરસીસી રોડ એક જ અઠવાડિયામાં ધોવાય જતાં સ્થાનિકોએ કોન્ટ્રાકટરની બેડર્કારીહોવાના આક્ષેપ સાથે રોષ વ્યક્ત કર્યો હતો

સાબરકાંઠા : ખેડૂતોની આજીજી..!વરસાદની રાહ જોતા પાકને ભારે નુકસાન થવાની ભીતિ

28 Jun 2022 6:53 AM GMT
સાબરકાંઠા જીલ્લામાં નહિવત વરસાદ, ખેડુતોએ હાલ વાવેતર શરૂ કર્યુ, ખેડુતોની હાલત કફોડી બની

અમરેલી : ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું, કોઝ-વે પર પાણી ફરી વળતાં માર્ગ બંધ

25 Jun 2022 12:23 PM GMT
અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં ધોધમાર વરસાદના કારણે શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે.

ગુજરાત : વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોએ ચોમાસુ વાવેતરના કર્યા શ્રી ગણેશ…

22 Jun 2022 11:36 AM GMT
સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે.

આગામી 24 થી 26 જૂન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, તંત્ર એલર્ટ

22 Jun 2022 7:24 AM GMT
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચેક દિવસથી દૈનિક છુટાછવાયા સાથે સારો વરસાદ પડી...

સુરેન્દ્રનગર : ચુડા પ્રાથમિક કેન્દ્રમાં સામાન્ય વરસાદે પાણી ભરાયા, તંત્રની પ્રિમોન્સુન કામગીરી અંગેના સવાલો ઊભા થયા

9 Jun 2022 6:15 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના ચૂસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક જ વરસાદમાં જળબંબાકાર જોવા મળ્યું હતું.