પેરોલ ફર્લો સ્ક્વોડની સફળતા, અંકલેશ્વર પોલીસનો વોન્ટેડ આરોપી રાજસ્થાનથી ઝડપાયો
અંકલેશ્વરમાં એક વર્ષ પૂર્વે નેશનલ હાઇવે પર થી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા લાખો રૂપિયાના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.જે અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી.
અંકલેશ્વરમાં એક વર્ષ પૂર્વે નેશનલ હાઇવે પર થી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા લાખો રૂપિયાના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.જે અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી.
રાજસ્થાનના જયપુરમાં ડમ્પરે જુદા જુદા વાહનોને ટક્કર મારતા 10 લોકોના મોત નિપજ્યા હતા,જ્યારે 40 ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સુરતથી રાજસ્થાન તરફ બસનું સંચાલન કરતા ટુર ટ્રાવેલ્સના સંચાલકોએ આરટીઓના વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે.અને હડતાળ પર ઉતરી જતા લક્ઝરી બસના પૈડા થંભી ગયા છે.
રાજસ્થાનમાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સાવચેતી રૂપે, 19 જિલ્લામાં શાળાઓ બંધ રાખવામાં આવી છે, જ્યારે હવામાન વિભાગે 16 જિલ્લાઓ માટે ચેતવણી જારી કરી છે.
રાજસ્થાનના જાલોરમાં 2 દિવસ પહેલા હળવા વરસાદ અને ગંદા ગટરના પાણીને કારણે સુંદરલાવ તળાવ છલકાઈ ગયું. તળાવનું ગંદુ પાણી નજીકની વસાહતમાં પહોંચ્યું.
ઘરની બહાર રમતી વખતે ગુમ થયેલા બંને ભાઈઓ તેમના ઘરથી માત્ર 20 થી 25 ફૂટ દૂર પાર્ક કરેલી કારમાં મૃત હાલતમાં મળી આવ્યા: પોલીસ
શુક્રવારે સવારે રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં બાંધકામાધીન સરકારી શાળાની બાલ્કની તેમના પર પડતાં એક કિશોરીનું મોત થયું અને બીજી ઘાયલ થઈ.