રાજકોટરાજકોટ ઉપલેટામાં તાજા જન્મેલા બાળકને તરછોડનાર માતા-પિતાને કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી ઉપલેટા પોલીસ મથકમાં તરછોડનારના માતા-પિતા સામે તુરંત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી By Connect Gujarat 03 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટછેલ્લા 48 કલાકમાં આપઘાતની રાજકોટમાં 5 ઘટના બની પાંચેય બનાવમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું By Connect Gujarat 27 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટરાજકોટ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સિવિલ હોસ્પિટલમાં કેથલેબનું લોકાર્પણ કરાયું, હૃદય સંબંધિત બીમારીઓનું થશે નિદાન સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હ્રદયરોગની આધુનિક સારવાર રાજકોટ ખાતે જ મળતી થશે By Connect Gujarat 04 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટરાજકોટ : મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વી. વી. પટેલનું હાર્ટ એટેકથી મોત.... ફરી એક હાર્ટએટેકનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાંથી હાર્ટએટકથી મૃત્યુનો વધુ એક બનાવ સામ આવ્યો છે. By Connect Gujarat 17 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટફ્રેન્ડશિપ-ડે સ્પેશિયલ : મિત્રના અવસાન બાદ સ્મશાનમાં સ્વ. મિત્રની પ્રતિમા મુકી રોજ પૂજા કરતો મિત્ર.. મિત્રની મિત્રતા કાયમ અમર બનાવવા માટે ચંદુભાઈને કઈક કરવું હતું, અને તેમણે પોતાના મિત્રની મૂર્તિને જેતપુરના સ્મશાનમાં સ્થાપિત કરી દીધી By Connect Gujarat 06 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટગુજરાત ATSને મળી મોટી સફળતા : રાજકોટમાં આતંકી સંગઠન અલકાયદાનો પ્રચાર કરતા બંગાળના 3 શખ્સો ઝડપાયા... ગુજરાત ATSએ રાજકોટની સોની બજારમાં આવેલા JP ટાવર પાસે ત્રીજા માળે ગુબીલ મેનસોન નામની ચેમ્બરમાંથી 2 શખ્સોની અટકાયત કરી છે. By Connect Gujarat 01 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટરાજકોટ:માધાપર ચોકડી પાસે ટ્રકના તોતિંગ પૈડાં ફરી વળતા 2 સગા ભાઇઓના મોત બંને ભાઈનાં અકાળે મોતથી 8 માસ અને અઢી વર્ષની પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 08 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટરાજકોટ : ગોંડલના ભુણાવા ગામે પાણીની ટાંકીમાં પડી જતા બાળકીનું મોત, પરિવાર શોકમાં ગરકાવ... 7 વર્ષીય દીપિકા વદેસણીયા નજીક રહેલા પાણી ભરેલ ટાંકીમાં પડી જતાં તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું By Connect Gujarat 04 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટરાજકોટ : રીબડા SGVPમાં ગુરુપૂર્ણિમાના કાર્યક્રમની તૈયારી કરતી વખતે ધો.10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોત દેવાંશ ભાયાણી સ્ટેજ પર માઈકનું સ્ટેન્ડ મૂકવા જતો હતો ત્યારે જ તેને છાતીમાં અચાનક દુખાવો ઉપડતા ઢળી પડ્યો હતો, By Connect Gujarat 03 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટગુજરાત ATSએ 214 કરોડનું 31 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું એટીએસએ 31 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે, રૂપિયા 214 કરોડનું ડ્રગ્સ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. By Connect Gujarat 12 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટગોંડલ : માર્કેટિંગ યાર્ડમાં લાગી આગ, મરચાની 2500 ભારી બળીને ખાખ, કરોડોનું નુકસાન એકાએક આગ ભભૂક્તા ત્યાં રહેલા ખેડૂતોમાં પણ નાશ ભાગ મચી હતી. અંદાજે મરચાની 2500 જેટલી ભારીઓ આગમાં બળીને ખાખ થઇ ગઇ By Connect Gujarat 11 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટરાજકોટ: યુવાને એક હાથમાં મોબાઈલ અને બીજા હાથથી સળગતી લાકડી લઈ અડધો કલાકમાં શિવાજી મહારાજનું ચિત્ર દોર્યું યુવાને કોલસાની મદદથી માત્ર અડધો કલાકમાં લોખંડી પુરુષ સરદાર પટેલનું પણ 6 બાય 6 ફૂટનું ચિત્ર તૈયાર કરી આપ્યું હતું. By Connect Gujarat 19 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટરાજકોટ : જાહેરમાં દારૂડિયાએ નર્સને પકડી 10થી વધુ તમાચા માર્યા, CCTV વિડિયો સામે આવ્યો... દારૂના નશામાં ચૂર આધેડ દારૂડિયાએ નર્સને જાહેરમાં પકડી છેડતી કરી રાહદારીઓએ માર મારી આધેડની સાન ઠેકાણે લાવી By Connect Gujarat 10 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
Featuredરાજકોટ : મોટી પાનેલીમાં માળખાકીય સુવિધાઓનો અભાવ, જુઓ મહિલાઓએ કેવી રીતે કર્યો વિરોધ By Connect Gujarat 03 Sep 2020Share Twitter Share Whatsapp LinkedIn