વડોદરાના સાવલીમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ તેમજ રૂ.58 હજારનો દંડ ફટકારતી કોર્ટ
સગીરાને પ્રેમજાળમાં ફસાવીને વારંવાર બળાત્કાર ગુજારીને તેને ગર્ભવતી બનાવનાર પરિણીત પ્રેમી યુવકને અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી 58 હજારનો દંડ ભરવાનો આદેશ કર્યો