બાળકો માટે ઘરે ઓછી મહેનતમાં બનાવો સ્વાદિષ્ટ કોર્ન અપ્પેની વાનગી
વર્કિંગ વુમન માટે રાત્રિના ડિનરમાં શું બનાવું તેને લઈને હંમેશા મૂંઝવણ રહે છે. એવી કઈ વાનગી બનાવી જે પરિવારના લોકોને પસંદ પણ આવે અને રાત્રિનો ભોજનનો વિકલ્પ પણ બને.
વર્કિંગ વુમન માટે રાત્રિના ડિનરમાં શું બનાવું તેને લઈને હંમેશા મૂંઝવણ રહે છે. એવી કઈ વાનગી બનાવી જે પરિવારના લોકોને પસંદ પણ આવે અને રાત્રિનો ભોજનનો વિકલ્પ પણ બને.
ફાડા લાપસીને તમે પ્રસાદ તરીકે અર્પણ કરી શકો છો, ગુજરાતમાં ઘણા સ્થાનોએ મંદિરમાં ભોગ સ્વરૂપે ફાડા લાપસી બનાવવામાં આવે છે. તો ચાલો જાણીએ ફાડા લાપસી બનાવવાની રેસીપી.
ભગવાન શિવને સફેદ ચીજ પ્રસાદ ભોગમાં ધરાવવી શુભ માનવામાં આવે છે. આથી શ્રાવણ માસમાં ઘરે દૂધ માંથી બનેલી શુદ્ધ અને સાત્વિક મિલ્ક બરફી બનાવી ભોળાનાથને ધરાવી શકાય છે.
ઘઉંના લોટમાં ફાઇબર જોવા મળે છે, જે પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે. તે બનાવવું પણ ખૂબ જ સરળ છે, કારણ કે તેમાં થોડી સામગ્રી અને ઓછો સમય લાગે છે.
મોટાભાગના લોકો સાંજની ચા સાથે સમોસા ખાવાનું પસંદ કરે છે. પરંતુ તેને બનાવવા માટે વપરાતા ઘટકો અને તેને બનાવવાની પદ્ધતિઓને કારણે, તે સ્વાસ્થ્ય માટે બિનઆરોગ્યપ્રદ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે આ રીતે સમોસાને સ્વસ્થ બનાવી શકો છો.
ભારતમાં અલગ-અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. ત્યારે તમે દાળવડાની જગ્યાએ મગનીદાળના અપ્પમ ઘરે સરળતાથી બનાવી શકો છો.
જ્યારે વાત બાળકોની આવે છે ત્યારે તેમને ચોકલેટ, ચોકલેટ બ્રેડ કે કેક, બ્રાઉની સહિતની વસ્તુ ખાવાનું પસંદ હોય છે. ત્યારે આજે અમે તમને નો બ્રેડ ડબલ ચોકલેટ સેન્ડવીચની રેસિપી જણાવીશું.