રીમઝીમ વરસતા વરસાદમાં માણો સોજીની કટલેટની મજા, આ રહી સરળ રેસિપી
ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે રવાની કટલેટ કેવી રીતે બનાવી શકાય છે.
ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે રવાની કટલેટ કેવી રીતે બનાવી શકાય છે.
વરસાદની ઋતુમાં દરેક ઘરમાં બટાકાના ભજીયા, દાળવડા, પકોડા બનાવવાનું ચલણ વધી જાય છે. આજે અમે આપને જણાવીશું જુવારના લોટમાંથી બનતી ક્રિસ્પી રિંગ (Crispy rings)વિશે.
દરેક ગુજરાતીને ગળ્યું ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. જેથી ગુજરાતમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવે છે. ત્યારે આજે આપણે હેલ્ધી અળસીનો હલવો કેવી રીતે બનાવાય તેની રેસિપી જાણીશું.
ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે.
ભારતમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવે છે. પરંતુ કેટલીક વાર મીઠાઈ બનાવવામાં સમય લાગતો હોય છે. ત્યારે ઘરે બ્રેડ માવા રોલ બનાવવાની સરળતાની રેસિપી જણાવીશું.
ગુજરાતીઓને જ નહીં પરંતુ વિદેશીઓને પણ ગુજરાતી વાનગીઓ ખાવાનું પસંદ હોય છે. ત્યારે ગુજરાતની પ્રસિદ્ધ વાનગી એવી હાંડવો બનાવવામાં ટાઈમ લાગે છે.
ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે મકાઈના ભજીયા કેવી રીતે બનાવી શકાય છે.