Connect Gujarat

You Searched For "reduced"

નીતિ આયોગે આપ્યા સારા સમાચાર, દેશમાં ગરીબી 5 ટકા ઘટી હોવાનો દાવો

26 Feb 2024 8:10 AM GMT
નીતિ આયોગે રાહતના સમાચાર આપ્યા છે. તાજતેરમાં એક સર્વે જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં ભારતમાં 5 ટકા ઘટી હોવાનું જણાવ્યું છે.

Land Rover લવર્સ માટે સમાચાર, આ પ્રીમિયમ કારની કિંમતમાં લાખો રૂપિયાનો ઘટાડો થયો...

23 Feb 2024 8:32 AM GMT
લેન્ડ રોવરે જુલાઈ 2023માં અપડેટેડ રેન્જ રોવર વેલર લોન્ચ કર્યું જેની કિંમત રૂ. 93 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.

ભરૂચ:ગાઢ ધુમ્મસની ચાદરના કારણે હિલ્સસ્ટેશન જેવો માહોલ, વિઝિબ્લિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલી

3 Jan 2024 5:47 AM GMT
ભરૂચ જીલ્લામાં આજે ગાઢ ધુમ્મસભર્યું વાતવારણ જોવા મળ્યું હતું જેના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી હતી

પિગમેન્ટેશન એ તમારા ચહેરાની સુંદરતા ઘટાડી છે, તો તેનાથી રાહત મેળવવા માટે અપનાવો આ ઘરેલું ઉપચાર

3 Dec 2023 6:30 AM GMT
દરેક વ્યક્તિ પોતે સુંદર હોય અને તેની ત્વચા સુંદર રહે તે રીતના પ્રયત્ન કરતાં હોય છે. આ માટે ઘણા પ્રયોગો કરવામાં આવે છે,

કસરત કર્યા વિના જ ઓછી થઇ જશે પેટની ચરબી, આ ડિટોક્ષ વોટર ઘરે બનાવી આજથી ચાલુ કરો પીવાનું....

25 July 2023 9:14 AM GMT
આજ રોજ લોકો પોતાનું વજન ઘટાડવા માટે શું શું નથી કરતાં! તમામ પ્રકારના ઉપાટો અજમાવી લેતા હોય છે

સોનું થયું સસ્તું, ચાંદીના ભાવમાં થયો વધારો, જાણો તમારા શહેરનો ભાવ..!

10 Jun 2023 5:02 AM GMT
અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું રૂ. 60,800 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જોકે, ચાંદી રૂ. 500 વધીને રૂ. 73,300 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી.

હવે, અમદાવાદમાં પાર્કિંગની સમસ્યા ઘટશે, ઉત્તર ઝોનમાં પે એન્ડ પાર્ક ઊભા કરાશે...

25 Feb 2023 11:44 AM GMT
અમદાવાદમાં ઉત્તર ઝોનમાં વાહન ચાલકોને રાહત મળી રહે તે માટે ઉત્તર ઝોનમાં 9 જગ્યાએ પે એન્ડ પાર્ક ઉભા કરવામાં આવશે

ગીર સોમનાથ:દેશી ગોળ પર GSTનો બોજ ઘટ્યો, ગોળનું ઉત્પાદન કરતા ઉત્પાદકોમાં ખુશીનો માહોલ

22 Feb 2023 10:43 AM GMT
દેશી ગોળ પરથી જી.એસ.ટી.નો બોજ ઘટાડવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે

મોંઘવારીથી સામાન્ય જનતાબે રાહત, ખાદ્યતેલના ભાવમાં આટલા રૂપિયાનો થયો ઘટાડો!

11 Dec 2022 4:54 AM GMT
મગફળીનો નવો પાક આવવાની ખાદ્યતેલના ભાવ ઘટ્યા હતા. મગફળીની બમ્પર આવક થતા સિંગતેલના ભાવમાં ઘટાડાનો દોર શરૂ થયો છે. રાજકોટમાં તેલ બજારના સૂત્રોના જણાવ્યા...

વડોદરા : હવે, કેવી રીતે ઘટશે પ્રદૂષણ..?, મનપાની ઇ-રિક્ષાઓ જ ખાઈ રહી છે ધૂળ...!

13 Oct 2022 9:41 AM GMT
મહાનગરપાલિકા દ્વારા 40 ઇ-રિક્ષાની કરાય હતી ખરીદી, 20 ઇ-રિક્ષાઓ કાલુપુરા સ્ટોર ખાતે ધૂળ ખાતી નજરે પડી

મોબાઈલ અને કેમેરા સસ્તા થશે, સરકારે ઈમ્પોર્ટ ડ્યૂટીમાં કર્યો ઘટાડો

1 Feb 2022 10:27 AM GMT
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2022-23 માટેના કેન્દ્રીય બજેટમાં આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.