ચંદ્રયાન-3એ લીધેલી ચંદ્રની લેટેસ્ટ તસવીરો ISROએ કરી જાહેર, ચંદ્રયાન-3ને સૌ પ્રથમ સાઉથ પોલ પર ઉતરવાની તક..
રશિયાનું લુના-25 અવકાશયાન ક્રેશ થયું છે. હવે જો ભારતનું ચંદ્રયાન-3 મિશન સફળ થશે તો તે ચંદ્રના સાઉથ પોલ પર ઉતરનાર પ્રથમ દેશ બની જશે.
રશિયાનું લુના-25 અવકાશયાન ક્રેશ થયું છે. હવે જો ભારતનું ચંદ્રયાન-3 મિશન સફળ થશે તો તે ચંદ્રના સાઉથ પોલ પર ઉતરનાર પ્રથમ દેશ બની જશે.
હાલ સોશિયલ મીડિયા પર રીંગ વાળી બાઈકનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ બાઈક જોઈને લોકો ખૂબ જ આકર્ષિત થઈ રહ્યા છે.
રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે બનાસ નદીમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે
કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઇમરજન્સી'ની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. કંગનાએ ફિલ્મનું ટીઝર શેર કર્યું છે
ગદર-2નું ટીઝર રીલીઝ થઇ ગયું છે, જ્યારથી સની દેઓલની ફિલ્મ ગદર-2ની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકો આ ફિલ્મના ટીઝર અને ટ્રેલરની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
બોલીવુડની 3 મોસ્ટ અવેટેડ ફિલ્મોની રિલીઝ ડેટ સામે આવી છે અને આ તારીખો સામે આવ્યાની સાથે જ ખળભળાટ પણ મચી ગયો છે.