ગીરસોમનાથ: પાકિસ્તાન જેલમાંથી છૂટી માછીમારો પહોંચ્યા વેરાવળ, લાગણી સભર દ્રશ્યો સર્જાયા
પાકિસ્તાન જેલમાં બંધ માછીમારો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચતા પરિવારજનો સાથે ભેટો થયો હતો. આ દરમ્યાન લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા
પાકિસ્તાન જેલમાં બંધ માછીમારો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચતા પરિવારજનો સાથે ભેટો થયો હતો. આ દરમ્યાન લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા
સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પાન ઈન્ડિયા ફિલ્મ 'પુષ્પા ધ રાઈઝ' બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ રહી હતી અને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.
અમરેલીના લીલીયામાં કિશન દવે પર ફાયરિંગ કરનાર આરોપીઓને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
થોડા દિવસો પહેલા પીવીઆર, આઈનોક્સ અને સિનેપોલિસ જેવા રાષ્ટ્રીય મલ્ટિપ્લેક્સમાં ફરીથી રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બોલિવુડમાં કિંગ ખાન તરીકે જાણીતા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ ભારે વિવાદોમાં ઘેરાયેલી રહી છે, જે આજે દેશભરની સાથે ગુજરાતમાં રિલીઝ થઈ ગઈ છે