રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા અનંત અંબાણી, 1 મેથી પદ સંભાળશે
1 મે, 2025 થી પાંચ વર્ષના કાર્યકાળ માટે અનંત અંબાણીને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. આ પગલું કંપનીના ઉત્તરાધિકારી યોજનાનો એક ભાગ છે.
1 મે, 2025 થી પાંચ વર્ષના કાર્યકાળ માટે અનંત અંબાણીને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. આ પગલું કંપનીના ઉત્તરાધિકારી યોજનાનો એક ભાગ છે.
ભરૂચના વાગરા તાલુકામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમિટેડ ખાતે ભરૂચ વાગરા લોકલ ક્રાઈસીસ ગ્રુપ દ્વારા ઓફ સાઈટ ઈમરજન્સી મોકડ્રીલ યોજાઈ
દિવાળીના અવસર પર રિલાયન્સ જિયોએ તેના ગ્રાહકોને એક શાનદાર ભેટ આપી છે. કંપની Jio યૂઝર્સ માટે ખાસ ઑફર લઈને આવી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાર્ષિક સામાન્ય સભામાં Jio AirFiber લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
રિલાયન્સનું સુકાન હવે નવી પેઢીના હાથમાં, ઈશા, આકાશ અને અનંત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ,નીતા અંબાણીએ ડિરેક્ટરપદેથી રાજીનામું આપ્યું
રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે 5G ટેક્નોલોજીમાં ભારતીયોની જીવનશૈલી બદલવાની શક્તિ છે.
ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જિયોના ગ્રાહકોની સુવિધા અને જરૂરિયાત અનુસાર એક કરતાં વધુ પ્રીપેડ પ્લાન પ્રદાન કરી રહી છે.