દાંતના સડાથી લઈ મોંની દુર્ગંધ દૂર કરશે આ વસ્તુ, પાણીમાં નાખીને કરો કોગળા, થશે અનેક ફાયદા....
માત્ર બ્રશ કરવું એ મોઢા સાથે સંબંધિત દરેક સમસ્યાનો ઈલાજ નથી. જરૂરી એ છે કે તમે સંપૂર્ણ રીતે તમારી ઓરલ હેલ્થનું ધ્યાન રાખો.
માત્ર બ્રશ કરવું એ મોઢા સાથે સંબંધિત દરેક સમસ્યાનો ઈલાજ નથી. જરૂરી એ છે કે તમે સંપૂર્ણ રીતે તમારી ઓરલ હેલ્થનું ધ્યાન રાખો.
નવરાત્રીમાં ગરબા લેવા મોડી રાત સુધી જાગતા હોય છે. અને તેના કારણે શરીરમાં થાક પણ અનુભવતો હોય છે.
આજની આ ફાસ્ટ લાઈફમાં અનેક લોકો પોતાની સ્કિનની કેર પ્રોપર રીતે કરી શકતા નથી.
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ત્રણ દિવસ પહેલા ફ્લેગ માર્ચ યોજી દબાણકર્તાઓને સાવચેત કર્યા બાદ આજરોજ ત્રણ દિવસ સ્ટેશન રોડથી એશિયાડ નગર સુધીના માર્ગ ઉપર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
શહેરમાં ઉભી થયેલી ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં દબાણ હટાવો ઝુંબેશને ફરી વેગ આપવામાં આવનાર છે.
અમરેલી જિલ્લાના ખાંભા વિસ્તારમાં ઊભા થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વાર નિરિક્ષણ કરવામાં આવી રહયું છે.
આ ત્રણ વસ્તુઓ એલોવેરા સાથે મિશ્ર કરીને લગાવવાથી ચહેરા પરના ડાઘ, ખીલ અને કરચલી દૂર થઈ જશે અને ચહેરો એકદમ ગ્લો કરશે.