ગીર સોમનાથ:દરિયામાં ઝંપલાવીને જીવવા ન માગતી મહિલાનો પોલીસે જીવ બચાવ્યો, સંવેદનશીલતાની મિસાલ પુરી પાડી
સોમનાથ નજીકના દરિયા કિનારે એક પરિણીતાએ કૌટુંબીક ઝગડાથી કંટાળી જીવનનો અંત લાવવા દરિયામાં ઝંપલાવ્યું હતું.
સોમનાથ નજીકના દરિયા કિનારે એક પરિણીતાએ કૌટુંબીક ઝગડાથી કંટાળી જીવનનો અંત લાવવા દરિયામાં ઝંપલાવ્યું હતું.
શહેરના જમાલપુર વિસ્તારના 2 જાગૃત યુવાનોએ જે કામ કરી બતાવ્યુ છે, તેના માટે તમામ શહેરીજનો તેમને શાબાશી આપી રહ્યા છે.
સિંગણપોર ચાર રસ્તા પાસે આગની ઘટના સામે આવી છે. ડિવાઇન સેન્ટરના ત્રીજા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે