ગીર સોમનાથ : વેરાવળમાં એક મકાનની દીવાલ ત્રણ બાળકો પર ધસી પડી, 1નું મોત, બેની હાલત ગંભીર
ભીડીયા વિસ્તારમાં બપોરે બાળકો રમી રહ્યા હતા,એક જૂના મકાનની દીવાલ અચાનક ધારાશાયી થઈ,એક બાળકનું કમકમાટીભર્યું મોત નીપજયું
ભીડીયા વિસ્તારમાં બપોરે બાળકો રમી રહ્યા હતા,એક જૂના મકાનની દીવાલ અચાનક ધારાશાયી થઈ,એક બાળકનું કમકમાટીભર્યું મોત નીપજયું
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કેટલાક ગામડાઓમાં પ્રાથમિક શાળાઓની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે,
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઘોટવળ ગામે ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની મોકાણ મંડાઇ છે.