ભરૂચ : નેત્રંગ તાલુકામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરાયું...
ઝઘડીયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રિતેશ વસાવાની ગ્રાન્ટમાંથી રૂ. 5 લાખના ખર્ચે નવનિર્મિત સુવિધા સભર બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ઝઘડીયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રિતેશ વસાવાની ગ્રાન્ટમાંથી રૂ. 5 લાખના ખર્ચે નવનિર્મિત સુવિધા સભર બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
માર્ગોનું ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો
ઝઘડીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રિતેશ વસાવાની સરાહનીય અને સેવાભાવી કામગીરીને ગ્રામજનો અને કાર્યકરોએ બિરદાવી હતી