ભરૂચ : ઝઘડિયાના સારસા નજીક રેતી ભરેલી હાઈવા ટ્રક પલટી મારી જતાં અકસ્માત, કોઈ જાનહાનિ નહીં...
પૂરપાટ ઝડપે ધસી આવેલ હાઇવા ટ્રક ઊંધું પલટી મારતા હાઇવા ટ્રકના કેબિનનું કચ્ચરઘાણ વળી ગયું
પૂરપાટ ઝડપે ધસી આવેલ હાઇવા ટ્રક ઊંધું પલટી મારતા હાઇવા ટ્રકના કેબિનનું કચ્ચરઘાણ વળી ગયું
ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 25 લોકોને ઇજા પહોંચી હતી
બોલિવૂડ અને ઓટીટી જગતના જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
રાજસ્થાનના ઝાલાવાડના અકલેરા નજીક પંચોલામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.
વડોદરા તરફથી આવતી કાર ટેન્કરની પાછળ અથડાતા કારમાં સવાર તમામ લોકોના મોત થયા
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામના 35 વર્ષીય યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું.