પંકજ ત્રિપાઠીના જીજાનું માર્ગ અકસ્માતમાં મોત, બહેન હોસ્પિટલમાં દાખલ, હાલત ગંભીર
બોલિવૂડ અને ઓટીટી જગતના જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
બોલિવૂડ અને ઓટીટી જગતના જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
રાજસ્થાનના ઝાલાવાડના અકલેરા નજીક પંચોલામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.
વડોદરા તરફથી આવતી કાર ટેન્કરની પાછળ અથડાતા કારમાં સવાર તમામ લોકોના મોત થયા
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામના 35 વર્ષીય યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું.
વલસાડના ધરમપુર રોડ પર એક અકસ્માતમાં બાઈક સવાર બે યુવકોના મોત નિપજ્યા હતા
સેતુલ સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં આર્મડ એલઆર તરીકે ફરજ બજાવતો હતો