સુરેન્દ્રનગર : પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા, અને શિક્ષકો રૂમ લોક કરીને જતા રહ્યા..!
પાટડી તાલુકાની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા અને શિક્ષકો રૂમ લોક કરીને ઘરે જતા રહેતા અફરાતફરી મચી જવા પામી હતી.
પાટડી તાલુકાની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા અને શિક્ષકો રૂમ લોક કરીને ઘરે જતા રહેતા અફરાતફરી મચી જવા પામી હતી.
જિલ્લાના અંકલેશ્વરની મામલતદાર કચેરી પાછળના ભાગે આવેલ રેકર્ડ્સ રૂમમાં આગ લાગતાં ભારે દોડધામ મચી જવા પામી હતી
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અંતોલીથી અમદાવાદ જતી એસટી બસનો દઘાલીયા ગામે બસ રોકી મુસાફરોએ ઉગ્ર વિરોધ નોધાવ્યો હતો.
મોટા ભાગે રજાના દિવસોમાં લોકોને બહાર જવાનું થતું હોય છે અથવા તો ઓફિસના કામ માટે બહાર આવવા જવાનું થતું જ હોય છે.