રશિયાએ ખેરસોનમાં કર્યું અંધાધૂંધ ફાઇરિંગ, નવજાત બાળક સહિત 7 લોકોના મોત....
આવી સ્થિતિમાં બંને દેશો એકબીજા સામે વર્ચસ્વ વેળવવા માટે પોતા-પોતાની રણનીતિઓનું ઝડપી રીતે અમલ કરી રહ્યા છે.
આવી સ્થિતિમાં બંને દેશો એકબીજા સામે વર્ચસ્વ વેળવવા માટે પોતા-પોતાની રણનીતિઓનું ઝડપી રીતે અમલ કરી રહ્યા છે.
રશિયા-યુક્રેન યુદ્ધને દોઢ વર્ષથી વધુ સમય થવા છતાં હજુ સુધી આ સંઘર્ષનું કોઈ પરિણામ આવ્યું નથી.
રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઘણા દેશો બંને દેશો વચ્ચેના આ યુદ્ધને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રશિયાના એન્ટી-મોનોપોલી વોચડોગે મંગળવારે ગૂગલ પર $47 મિલિયન (આશરે રૂ. 380 કરોડ)નો વધારાનો દંડ લગાવ્યો છે.
યુક્રેન-રશિયા યુદ્ધ પર PM મોદીનું નિખાલસ નિવેદન, સરહદ વિવાદ પર ચીનને પણ આપ્યો જડબાતોડ જવાબ