સાબરકાંઠા: ખેડબ્રહ્માના કરુન્ડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને ઇન્ચાર્જ તલાટી 35 હજારની લાંચ લેતા ઝડપાયા
સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના 26 ગુન્હાઓને અંજામ આપી લૂંટ, ઘાટ, ઘરફોડ, વાહન ચોરી, સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ચોરી કરતી ગેંગ સક્રીય બની હતી.
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 55 બેઠક પર ક્ષત્રિય ઉમેદવારોને ચૂંટણી લડાવવાણી માંગ સાથે હિંમતનગરમાં કરણીસેના દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
પ્રાંતિજના ભાગપુરનો બાઇક ચાલક ગજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ રોડની વચ્ચોવચ આવેલ ડિવાઈડર સાથે ટકરાયો
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના માઢવા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીના કિનારે ચેકડેમ પાસે બુધવારના રોજ સવારે આશરે દસ વાગ્યા ની આસ પાસ સ્થાનિક લોકોને નદીના પાણીમાં મૃત નવજાત શિશુ મળી આવ્યું
નિવૃત્ત આર્મી જવાનો દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિવિધ માગણીઓ ન સંતોષાતા ગાંધીનગર ખાતે વહીવટી તંત્ર વિરુદ્ધ ધરણા યોજ્યાં હતા
ખેડબ્રહ્માની પરોયા પ્રાથમિક શાળા ખાનગી સ્કૂલને મારે છે ટક્કર પ્રોજેક્ટર દ્રારા સરકારી શાળામાં અપાય છે શિક્ષણ