ભરૂચભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી, ઉત્તરાયણને ધ્યાનમાં રાખી ટુ-વ્હીલર વાહનો પર "સેફટી ગાર્ડ" લગાડયા... ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા ભરૂચના કસક વિસ્તારમાં વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ એટલે કે, ટુ વ્હીલર પર તાર લગાડી આપવામાં આવ્યા By Connect Gujarat Desk 08 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: ટ્રાફિક પોલીસનો ટુ વ્હીલર ચાલકોને પતંગની દોરીથી સુરક્ષિત રાખવાનો પ્રયાસ, વાહનો પર લગાવ્યા સેફટી ગાર્ડ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પ્રજાની સુરક્ષા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે,ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, By Connect Gujarat Desk 19 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : પક્ષી બચાવવા માટે કાર્ય કરતા યુવકોના બાઈકને લગાવ્યા સેફટી ગાર્ડ સુરેન્દ્રનગરમાં અરાઈસ ગુપ પક્ષી બચાવો અભિયાન ના ગ્રુપના મેમ્બરોને શંભુભાઈ મિસ્ત્રી દ્વારા સેફટી ગાર્ડ બાઈક પર લગાવી આપવામાં આવ્યા હતા By Connect Gujarat 09 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : ઉતરાયણ પૂર્વે પુરોહિત સેવા સંઘ દ્વારા વાહનચાલકોને વિનામુલ્યે સેફ્ટી ગાર્ડ વિતરણ કરાયા... પુરોહિત સમાજના પુરોહિત સેવા સંઘ ગ્રુપ દ્વારા શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક ઉતરાયણ પર્વને અનુલક્ષીને વાહનચાલકોને વિનામુલ્યે સેફ્ટી ગાર્ડને ટુ વ્હીલર પર ફીટ કરી આપવામાં આવ્યા હતા. By Connect Gujarat 11 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
બ્લોગઅંકલેશ્વર : વિધ્નેશ્વરી પેટ્રોલિયમના ઉપક્રમે વાહનચાલકોને સેફટીગાર્ડનું વિતરણ પતંગના પર્વ ઉત્તરાયણની ઉજવણી દરમિયાન કપાયેલી પતંગના દોરો અન્ય લોકો માટે જીવલેણ સાબિત ન થાય તે માટે અંકલેશ્વરના વિધ્નેશ્વરી પેટ્રોલિયમના ઉપક્રમે સેફટીગાર્ડનું વિતરણ કરાયું હતું. By Connect Gujarat 13 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn