રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન, લખનૌના PGI ખાતે અંતિમ શ્વાસ લીધા
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું આજે લખનૌના SGPGI ખાતે અવસાન થયું. હોસ્પિટલે આ વાતની પુષ્ટિ કરી છે.
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું આજે લખનૌના SGPGI ખાતે અવસાન થયું. હોસ્પિટલે આ વાતની પુષ્ટિ કરી છે.
વસંત પંચમીના અવસરે, અખાડાઓ ત્રીજા અમૃત સ્નાન માટે ત્રિવેણી સંગમ ઘાટ પહોંચ્યા. અહીં વિવિધ અખાડાઓના સંતો અને ઋષિઓએ અમૃત સ્નાન કર્યું.
ભરૂચ જિલ્લા હિન્દૂ ધર્મ સેનાના દીક્ષાંત સમારોહનું સાધુ સંતોના સાંનિધ્યમાં ચાવજ ગામ ખાતે આવેલ પંચમુખી હનુમાનજી મંદિરના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યુ હતું
જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિરના મહંતનો દેહવિલય થયા બાદ ગાદીને લઈને સાધુ સંતો વચ્ચે વિવાદ વકર્યો હતો.જોકે જિલ્લા કલેકટરે હાલ પૂરતો આ મામલે હસ્તક્ષેપ કરીને વિવાદ ને શાંત પડી દીધો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા મહંત પરિવારના યુવાનનું ચાર શખ્સોએ અપહરણ કરી રૂપિયા 10 લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.