ભરૂચ: રક્તદાન-દેહદાનની જાગૃતિ માટે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા અનોખો પતંગોત્સવ ઉજવાયો
સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન , દેહદાન , ચક્ષુદાનના જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાના ઉમદા આશય સહથી પરંપરાગત પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું
સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન , દેહદાન , ચક્ષુદાનના જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાના ઉમદા આશય સહથી પરંપરાગત પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું
દિવ્યા કોરોના પોઝિટિવ થયા બાદ GBS ગુઇલેન બેરે સિન્ડ્રોમ નામની બીમારીમાં સપડાઈ હતી. જેથી માતા-પિતા સહેજ પણ હિંમત હાર્યા વગર પુત્રીની સારવાર કરાવવા માટે વડોદરાથી મુંબઈ સુધી ફર્યા હતા.
સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાનની જનજાગૃતિ અર્થે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ST ડેપો ખાતે સ્વચ્છતા સંદર્ભે સમાજમાં જનજાગૃતિ ફેલાય તે હેતુસર સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા શેરી નાટકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાનની જનજાગૃતિ અર્થે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના બે યુગલો એ દેહદાનનો સંકલ્પ કરતા આ ક્ષેત્રે કાર્ય કરતા સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા તેવોને સંકલ્પ પત્રો ભરવામાં આવ્યા.