અંકલેશ્વર : નર્મદા નદીમાં પૂરના સંકટ વચ્ચે તંત્ર સાબદું થયું, 6થી વધુ ગામના લોકોને સલામત સ્થળે ખસેડાયા...
તાલુકાના 6થી વધુ ગામના લોકોને વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવા સ્થળાંતરની કામગીરી કરવામાં આવી
તાલુકાના 6થી વધુ ગામના લોકોને વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવા સ્થળાંતરની કામગીરી કરવામાં આવી
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં હાલ ઉત્તરો ઉત્તર વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી નર્મદા ડેમના વધામણાં કરવા આવી શકે માટે તંત્ર એ પણ જેની તૈયારી શરૂ કરી દીધી છે.
ચોમાસાની શરૂઆતમાં તમામ ડેમ પાણીથી છલોછલ, રાજ્યભરના 207 ડેમોમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ