ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ દરમ્યાન જાહેર સ્થળોએ પડેલ 1200 કીલો દોરા એકત્રિત કરાયા !
ભરૂચના સાર્થક ફાઉન્ડેશન દ્વારા ઉતરાયણ દરમિયાન જાહેર સ્થળોએ પડેલા પતંગના 1200 કિલો જેટલા દોરાઓ એકત્રિત કરવામાં આવ્યા છે
ભરૂચના સાર્થક ફાઉન્ડેશન દ્વારા ઉતરાયણ દરમિયાન જાહેર સ્થળોએ પડેલા પતંગના 1200 કિલો જેટલા દોરાઓ એકત્રિત કરવામાં આવ્યા છે
ઘાયલ પક્ષીઓની સારવાર કરી તેનો જીવ બચાવી શકાય તે માટે 10 કંટ્રોલરૂમ,19 કલેકશન સેન્ટર તેમજ ઘાયલ થયેલા પક્ષીઓ માટે 12 સારવાર કેન્દ્ર 10 કાર્યરત કરાયા