પીએમ મોદી બે દિવસની સાઉદી અરેબિયાની મુલાકાત લેશે, 11 વર્ષમાં તેમની ત્રીજી મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે બે દિવસની સાઉદી અરેબિયાની મુલાકાત લેશે. આ મુલાકાત ભારત-સાઉદી અરેબિયા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે બે દિવસની સાઉદી અરેબિયાની મુલાકાત લેશે. આ મુલાકાત ભારત-સાઉદી અરેબિયા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે યુએસ અને યુક્રેનના અધિકારીઓ વચ્ચે સાઉદી અરેબિયામાં વાતચીત થઈ હતી. આ બેઠકમાં ઉર્જા સુવિધાઓ અને મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓની સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો હતો. યુક્રેનના સંરક્ષણ મંત્રીએ વાતચીતને સકારાત્મક ગણાવી છે.
બાળક પેદા કરવાની કટોકટી હાલમાં ચીનથી જાપાન સુધી દેખાઈ રહી છે. પ્રજનન દર ઘટી રહ્યો છે. બીજી તરફ, મુસ્લિમ દેશ સાઉદી અરેબિયાની વસ્તી માત્ર વધી નથી પરંતુ તેણે ભારત કરતાં વધુ પ્રજનન દર પણ નોંધાવ્યો છે.
સાઉદી અરેબિયાના પશ્ચિમી ક્ષેત્રમાં જીજાન નજીક બુધવારે (29 જાન્યુઆરી, 2025) એક મોટો માર્ગ અકસ્માત થયો. આ અકસ્માતમાં નવ ભારતીયોના મોત થયા છે.
આઈપીએલની મેગા ઓક્શનનું સત્તાવાર એલાન કરી દેવાયું છે. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 24 અને 25 નવેમ્બરના રોજ આઈપીએલની હરાજી યોજાશે જેમાં 10 ટીમો પોતપોતાની પસંદગીના ખેલાડીઓ પસંદ કરશે
ભારત અને સાઉદી અરેબિયાએ રોકાણની વિવિધ તકો પર ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની પ્રથમ બેઠક યોજી હતી. રોકાણ પર ટાસ્ક ફોર્સની પ્રથમ બેઠકમાં પરસ્પર ફાયદાકારક રીતે દ્વિ-માર્ગીય રોકાણને પ્રોત્સાહન આપવાના હેતુથી પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી.
લિયોનેલ મેસ્સી, કૈલિયન એમબાપ્પે અને નેમાર જેવા સ્ટાર ખેલાડીઓથી ભરેલી પેરિસ સેન્ટ-જર્મન ક્લબની ટીમે ગુરુવારે ફ્રેન્ડલી મેચમાં રિયાધને 11થી હરાવ્યું હતું.