ગુજરાતમાં SGSTએ કર્યો 4 હજાર કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ...
ગુજરાતમાં SGSTની ટીમ અને પોલીસ દ્વારા હવે બોગસ બિલિંગ કૌભાંડને લઈ લાલ આંખ કરી છે.
ગુજરાતમાં SGSTની ટીમ અને પોલીસ દ્વારા હવે બોગસ બિલિંગ કૌભાંડને લઈ લાલ આંખ કરી છે.
ગુજરાત પોલીસની બુટલેગરોના બાતમીદાર બની દોઢ વર્ષથી જાસૂસી કરતા ભરૂચ LCB ના બન્ને કોન્સ્ટેબલ સામે ગત બુધવારે ફરિયાદ દાખલ કરી ધરપકડ કરાઈ હતી.
દેવગઢ બારીયા તાલુકાના પંચેલા ગામેથી એલપીજી ગેસના ટેન્કરમાંથી મીની ગેસનું ટેન્કર બનાવી તેમાં ગેસ રિફિલિંગ કરવાનું કૌભાંડ સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડ્યું હતું.
ગુજરાત પંચાયત પસંદગી મંડળ નું જુનિયર ક્લાર્ક નું પેપર લીક થયા બાદ એટીએસ દ્વારા અલગ અલગ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદમાં સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાનો અને એકના ત્રણ ઘણા રૂપિયા આપવાની લાલચ આપીને લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ થયો છે.
વડોદરા: રૂ.100 કરોડની સરકારી જમીન પડાવી લેનાર કૌભાંડી સંજયસિંહ જેલમાં ધકેલાયો૧૦૦ કરોડના લેન્ડ ગ્રેબિંગ કેસના કૌભાંડી સંજયસિંહના રિમાન્ડ પુરા
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા અંકલેશ્વરના મહાવીર ટર્નીંગ નજીકથી સ્પા એન્ડ સલુનની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરી સંચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આપણે જાણીએ છીએ તેમ આધાર કાર્ડમાં નામ બદલવા માટેના ફોર્મમાં કાઉન્સિલરના સિક્કા અને સહીની જરૂર પડતી હોય છે.