Home > searching
You Searched For "searching"
અંકલેશ્વર : સંજાલી નજીકથી પસાર થતી કેનાલમાં યુવાન ડૂબી જતાં લાપત્તા, ફાયર ફાયટરો સહિત પોલીસ કાફલો દોડી આવ્યો
11 May 2022 11:01 AM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ નજીકથી પસાર થતી કેનાલમાં એક યુવાન ડૂબી જતાં લાપત્તા બન્યો હતો.
ભરૂચ: SP ડો.લીના પાટીલની સંવેદનશીલતા, ગુમ બાળકીના ઘરે પહોંચી પરિવાર સાથે કરી મુલાકાત
14 April 2022 9:27 AM GMTભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટિલની સંવેદનશીલતા જોવા મળી છે. અંકલેશ્વરમાં ગુમ થયેલ બાળકીના ઘરે તેઓ પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.
ભરૂચ: અંકલેશ્વરના સારંગપુર સ્થિત સિલ્વર સિટીમાંથી 9 વર્ષીય બાળકી ગુમ,પોલીસે વિવિધ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી
2 Feb 2022 7:08 AM GMTઅંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મિરાનગર સ્થિત સિલ્વર સિટીમાંથી 9 વર્ષીય બાળકીનું અપહરણ થયુ હોવાની પોલીસ ફરિયાદ
ગીર સોમનાથ: દરિયામાં 15 બોટની જળસમાધિ, લાપતા માછીમારોને શોધવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ
2 Dec 2021 9:08 AM GMTરાજ્યમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં 15 બોટો દરિયામાં ડૂબી ગઈ છે.
સુરત : "સેલ્ફી" લેવા જતાં બાળક તાપી નદીમાં પડ્યો, ફાયર ફાઇટરોએ શોધખોળ આરંભી
1 Nov 2021 5:51 AM GMTસુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ મક્કાઈ પુલ ખાતે સેલ્ફી લેવા જતાં એક બાળક તાપી નદીમાં ખાબક્યો હતો.
અમદાવાદ: સોનાના વેપારી વોશરૂમ ગયા અને નોકર રૂ.1.25 કરોડના દાગીનાની ચોરી કરી થયો ફરાર
20 Oct 2021 6:45 AM GMTકૃષ્ણનગરમાં આદિશ્વર કેનાલ પાસે વોશરૂમ માટે ગયેલા માણેકચોકના સોનીનો નોકર એક્ટિવા અને 1.25 કરોડના સોનાનાં ઘરેણાં લઈને ભાગી