અંકલેશ્વર: GIDC વિસ્તારમાં વિદેશી દારૂનું આખેઆખુ ગોડાઉન ઝડપાયુ, રૂ.44 લાખથી વધુની કિમતનો દારૂનો જથ્થો જપ્ત
અમદાવાદના વ્યક્તિના નામે અંકલેશ્વર GIDCમાં ગોડાઉન ભાડે રાખી લાખોનો સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો અંકલેશ્વર GIDC પોલીસે ઝડપી પાડ્યો છે.
અમદાવાદના વ્યક્તિના નામે અંકલેશ્વર GIDCમાં ગોડાઉન ભાડે રાખી લાખોનો સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો અંકલેશ્વર GIDC પોલીસે ઝડપી પાડ્યો છે.
ચૌટા નાકા સ્થિત મેઘના આર્કેટ પાસે તાડ ફળિયાની બાજુની દીવાલ નજીકથી જુગાર રમતા ચાર જુગારીયાઓને ૮૫ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
પ્રતિબંધિત પ્લાસ્ટિક ડ્રાઈવ દરમ્યાન કપરા વિસ્તરમાં પ્રેસ રોડ પર આવેલ કમ્પાઉન્ડમાં બાલાજી પોલીમર્સ નામની ફેકટરી ઝડપી પાંચ લાખ કરતા વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પાન માવાની પિચકારીના કારણે ગંદકી દૂર રાખવાનો પ્રયાસ કરાયો છે.
પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના ખળી ચાર રસ્તા નજીકથી રૂપિયા 3 લાખથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કડકિયા કોલેજ પાસે પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં રૂપિયા 1.૭૮ કરોડના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો
ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ ઇલેક્ટ્રોનિક સામાન, મોબાઈલ એસેસરીઝ, બ્રાન્ડેડ શૂઝ અને બ્રાન્ડેડ ઘડિયાળોની સાથે ઈ-સિગારેટ રૂ.80 કરોડની કિંમતની જપ્ત કરી છે