જામનગર : વિદ્યાર્થીઓના ભાવિ માટે કરિયર કાઉન્સલિંગ સેમિનારનું આયોજન, 500 ઓફલાઇન અને 250 વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા
સેમિનારમાં વિદ્યાર્થીઓને ધોરણ 10, 11 અને 12 પછી ક્યાં કોર્ષ કરવા તે અંગેની સંપૂર્ણ માહિતી તજજ્ઞ દ્વારા આપવામાં આવી હતી
સેમિનારમાં વિદ્યાર્થીઓને ધોરણ 10, 11 અને 12 પછી ક્યાં કોર્ષ કરવા તે અંગેની સંપૂર્ણ માહિતી તજજ્ઞ દ્વારા આપવામાં આવી હતી
ભારતીય વિચારમંચ અને ઉદ્યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે ન્યાયમાં અસમાનતા અંગે નવા ભારતમાં ઉભરતા ટ્રેન્ડ વિષય પર સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો.