Connect Gujarat

You Searched For "Shivaji Maharaj"

ભરૂચ: શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નિકળી

19 Feb 2024 3:54 PM GMT
આજે શિવાજી મહારાજની જન્મજયંતિઠેર ઠેર વિશેષ કાર્યક્રમનું આયોજન ભરૂચમાં વિશાળ શોભાયાત્રા નિકળી મોટી સંખ્યામાં લોકો જોડાયા શ્રવણ ચોકડી ખાતેથી...

અંકલેશ્વર: શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નિકળી

19 Feb 2024 7:11 AM GMT
અંકલેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્યશોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

રાજકોટ: યુવાને એક હાથમાં મોબાઈલ અને બીજા હાથથી સળગતી લાકડી લઈ અડધો કલાકમાં શિવાજી મહારાજનું ચિત્ર દોર્યું

19 March 2023 11:57 AM GMT
યુવાને કોલસાની મદદથી માત્ર અડધો કલાકમાં લોખંડી પુરુષ સરદાર પટેલનું પણ 6 બાય 6 ફૂટનું ચિત્ર તૈયાર કરી આપ્યું હતું.

વિરતા અને શૌર્યનું પ્રતીક : મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજની આજે 392મી જન્મજયંતિ…

19 Feb 2022 5:02 AM GMT
શિવાજી મહારાજ ઘણા વર્ષો સુધી ઔરંગઝેબ મુઘલ સામ્રાજ્ય સામે લડ્ય, જેથી શિવાજી મહારાજને બહાદૂર, બુદ્ધિશાળી, બહાદૂરીથી ભરેલા અને ઇતિહાસના મહાન રાજા તરીકે...

ભરૂચ : છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે મરાઠી સમાજ દ્વારા કરાયું બાઇક રેલીનું આયોજન

19 Feb 2021 10:21 AM GMT
છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે વિશાળ બાઇક રેલી ભરૂચ શહેરના રાજમાર્ગો પર...

શિવાજી જયંતિ 2021: છત્રપતિ શિવાજી મહારાજ જયંતી કેમ ઉજવવામાં આવે છે? તેનો ઇતિહાસ અને મહત્વ જાણો!

19 Feb 2021 5:29 AM GMT
ભારતમાં ભાગ્યે જ એવા લોકો હશે જે છત્રપતિ શિવાજી મહારાજને જાણતા ન હોય. તે દેશના શૌર્યપુત્રોમાંના એક હતા, જેમને 'મરાઠા ગૌરવ' તરીકે પણ ઓળખવામાં આવે છે...

શિવાજી મહારાજની જન્મજયંતિ પર તેમની સાથે સંબંધિત ખાસ વાતો વાંચો

19 Feb 2020 4:15 AM GMT
છત્રપતિ શિવાજી ભારતના બહાદુર શાસકોમાંના એક હતા. છત્રપતિ શિવાજીનો જન્મ 19 ફેબ્રુઆરી 1630 ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો. મરાઠા સામ્રાજ્યનો પાયો...