સુરેન્દ્રનગર: નારિયેળીમાં જૂથ અથડામણ બાદ એક વ્યક્તિની હત્યા,ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
પોલીસ બંદોબસ્ત હોવા છતાં ખૂની ખેલ ખેલાયો હતો અને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી
પોલીસ બંદોબસ્ત હોવા છતાં ખૂની ખેલ ખેલાયો હતો અને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી
જ્યારે પણ શરદી ઉધરસ કે ગળામાં દુખાવો થાય તો સૌથી પહેલા ગરમ દૂધમાં હળદર ઉમેરીને પી લેવાની સલાહ મળે છે.
ચીનમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. અહીં મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ આવી રહ્યા છે.
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની સિઝનમાં માર્ગો બિસ્માર બન્યા છે તો સાથે જ ઠેર ઠેર ભૂવા પડવાની ઘટના પણ બની રહી છે જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. તો બીજી તરફ બેટ બનેલા ખેતરો જ્યાં સુકાવા જાય છે.
નર્મદા જિલ્લામાં ભારે વરસાદ બાદ ઝાડા ઉલટીના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે