સુરત : સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી મહિલા તબીબનું ડેન્ગ્યુના કારણે મોત
મહિલા તબીબનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરિવારને જાણ થતાં તેઓ ધારાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તે વેન્ટિલેટર પર હતી.
મહિલા તબીબનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરિવારને જાણ થતાં તેઓ ધારાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તે વેન્ટિલેટર પર હતી.
સુરતમાં અઠવાડિયા અગાઉ સ્મીમેરના ઓર્થોપેડીકમાં બે રેસિડેન્ટ ડોકટરો વચ્ચે થયેલી મારામારીમાં તપાસ કમિટીએ રિપોર્ટ સબમિટ કર્યો છે.
હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા બાળકનું અપહરણ કરતા નજરે પડી હતી
સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા બિલિમોરાની યુવતીનું મોત થયું હતું.
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પાન માવાની પિચકારીના કારણે ગંદકી દૂર રાખવાનો પ્રયાસ કરાયો છે.