સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને ફેંક્યો પડકાર, કોંગ્રેસ અને ભાજપના શાસન અંગે ડિબેટ કરવા આપ્યુ આમંત્રણ...
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને યુપીએ અને નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળ પર ડિબેટ કરવાનો પડકાર ફેંક્યો છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને યુપીએ અને નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળ પર ડિબેટ કરવાનો પડકાર ફેંક્યો છે.
દિલ્હીમાં સંસદ માર્ગ સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસમાં પહોંચીને પોતાનું મહિલા સન્માન બચત પ્રમાણપત્ર ખાતુ ખોલાવ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જંગી જાહેર સભાને સંબોધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.
ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની પીએમ મોદી પરની ટિપ્પણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે.