અમદાવાદ : કફ શિરપની બોટલોના જથ્થા સાથે SOG પોલીસે કરી 2 ઈસમોની ધરપકડ...
એસઓજી પોલીસે સલમાન ઉર્ફે શાહરૂખ શેખ અને રૂસ્તમ અલી હાશ્મી નામના 2 ઇસમોની ધરપકડ કરી છે. આ બન્ને આરોપીને એસઓજીએ 477 નંગ કફ શિરપની બોટલો સાથે ઝડપી પાડ્યા છે.
એસઓજી પોલીસે સલમાન ઉર્ફે શાહરૂખ શેખ અને રૂસ્તમ અલી હાશ્મી નામના 2 ઇસમોની ધરપકડ કરી છે. આ બન્ને આરોપીને એસઓજીએ 477 નંગ કફ શિરપની બોટલો સાથે ઝડપી પાડ્યા છે.
અંદાજે 3 હજાર કિલો જેટલો મોટી માત્રામાં પોષ ડોડાનો જથ્થો મળી અંદાજે રૂપિયા 90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ગુજરાત ATS અને સુરત SOG પોલીસ દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.
સુરત ગ્રામ્ય SOG પોલીસની ટીમે પલસાણા તાલુકાના બગુમરા ગામની સીમમાંથી ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આદિવાસી સમાજના લોકોનું લોભ અને લાલચ આપી ધર્માંતરણ કરવામાં આવતું હતું