ગુજરાતસોમનાથ: ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતીનું કરવામાં આવ્યું આયોજન પવિત્ર સોમનાથ મહાતીર્થ ખાતે ત્રિવેણી સંગમ પર ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 31 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસૌરાષ્ટ્ર-તમિલ સંગમ સમાપન સમારોહ યોજાયો,PM મોદી વર્ચ્યુઅલ રહ્યા ઉપસ્થિત સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત ર્હઈને સંબોધન કર્યું હતું By Connect Gujarat 27 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઇતિહાસમાં પ્રથમ વખત પાલખીયાત્રાનું કરાયુ આયોજન By Connect Gujarat 26 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : સોમનાથના આંગણે તમિલનાડુના 120 પંડિતો દ્વારા અતિરૂદ્ર મહાયજ્ઞનો આરંભ ગીર સોમનાથ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથના આંગણે તમિલનાડુના 120 પંડિતો દ્વારા અતિરૂદ્ર મહાયજ્ઞનો આરંભ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 13 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ: પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથમાં કરાયો મિલેટ મહોત્સવનો પ્રારંભ, જાડા અનાજનું ભોજન પીરસાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાહનના પગલે પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથમાં મિલેટ પહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે By Connect Gujarat 08 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યા By Connect Gujarat 20 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસોમનાથના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં કેદીઓએ બનાવેલ ભજીયા લોકોની દાઢે વળગ્યા,લાઇન લગાવી ખરીદે છે ભજીયા સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો પુરા જોશમાં ચાલી રહ્યો છે. પ્રતિદિન લાખો લોકો આ મેળાની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે આ મેળાનું મુખ્ય આકર્ષણ બન્યા છે By Connect Gujarat 07 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનો દુરુપયોગ કરી યાત્રાળુઓ સાથે ઠગાઇ કરતી ગેંગનો સાગરીત ઝડપાયો સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનો દુરુપયોગ કરી ઓનલાઈન બુકીંગ કરવા ઈચ્છતા યાત્રિકોને લૂંટતી ગેંગના સાગરીતની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 02 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાઈબીજના પર્વ પર સોમનાથમાં આવેલ ત્રિવેણી સંગમ ખાતે મહાસ્નાન કરવામાં આવ્યું પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથના સાનિધ્યમાં ભાઈબીજના પર્વ પર ત્રિવેણી સંગમ ખાતે મહાસ્નાન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 27 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn