સુરત : ઘર આંગણે રમતા 2 વર્ષીય પુત્રનો ગુમ થયા બાદ ખાડીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર..!
સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલ તંલગપુર ગામમાં 2 વર્ષીય બાળક રમતા રમતા ગુમ થઇ ગયો હતો. જેનો મૃતદેહ ઘર નજીક ગટરની ખાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલ તંલગપુર ગામમાં 2 વર્ષીય બાળક રમતા રમતા ગુમ થઇ ગયો હતો. જેનો મૃતદેહ ઘર નજીક ગટરની ખાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ સંજય બાંગરનો પુત્ર આર્યન તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે.
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કીડી ગામના ખેડૂત પુત્ર ત્રણ ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફેઈલ થયો હતો,જોકે અથાગ પરિશ્રમ થકી ખેડુત પુત્રએ આખરે GPSCની પરીક્ષા પાસ કરી બતાવી છે
સુરતના ઉત્રાણમાં રહેતા હીરા દલાલની પત્નીએ પોતાના ચાર વર્ષીય પુત્ર સાથે ઝેર પીને જીવતર ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
અંકલેશ્વર જીઆઇડીસીમાં સગા પુત્રએ જ માતાની ચપ્પુના ઘા મારી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
બંગાળી સિનેમાની હિરોઈન અને 'TMC' સાંસદ નુસરત જહાં તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ સમાચારોમાં હતી.
ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ભારત આદિવાસી પાર્ટીમાંથી છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું.
બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસી અને તેની પત્ની શીતલ ઠાકુર આ દિવસોમાં તેમના પિતૃત્વની યાત્રાનો આનંદ માણી રહ્યા છે.