રશ્મિકા મંદન્નાના ડીપફેક કેસમાં આરોપી ધરપકડ, અભિનેત્રીએ આપી પ્રતિક્રિયા..!
રશ્મિકા મંદન્નાનું નામ ડીપફેક વીડિયોને કારણે સતત હેડલાઇન્સમાં રહ્યું હતું. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
રશ્મિકા મંદન્નાનું નામ ડીપફેક વીડિયોને કારણે સતત હેડલાઇન્સમાં રહ્યું હતું. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
રશ્મિકા મંદન્ના હાલમાં જ તેના ડીપફેક વીડિયોને કારણે ચર્ચામાં આવી હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી
દક્ષિણની અભિનેત્રી અમલા પૉલે તેના બોયફ્રેન્ડ જગત દેસાઇ સાથે લગન કરી લીધા છે. આ કપલે તસ્વીરો શેર કરી છે
આ સમયે સાઉથ સિનેમા જગતમાંથી મોટા દિલ તોડનારા સમાચાર સામે આવી રહ્યા છે. મલયાલમ ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ડો. પ્રિયાનું નિધન થયું છે.
સાઉથની એક્ટ્રેસ અમલા પોલે અચાનક જ તેના ફેન્સને ચોંકાવી દીધા છે. અમલા પોલ ડીવોર્સ થયા ના લગભગ 6 વર્ષ પછી ફરીથી લગ્ન કરશે તેવું જાણવા મળ્યું છે.
સાઉથ સિનેમાના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર રવિન્દર ચંદ્રશેખરનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.