ભરૂચ: મામલતદાર કચેરી નજીક મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ, પોલીસે તપાસ શરૂ કરી
પાછળથી આવેલ અજાણ્યા ઇસમેં મહિલાના ગળામાં સોનાના પેન્ડલ સાથેની ચેઈન રૂપિયા ૫૦ હજારની તોડીને ભાગી રહ્યો હતો
પાછળથી આવેલ અજાણ્યા ઇસમેં મહિલાના ગળામાં સોનાના પેન્ડલ સાથેની ચેઈન રૂપિયા ૫૦ હજારની તોડીને ભાગી રહ્યો હતો
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૭૬ નંગ બોટલ મળી કુલ ૭ હજારથી વધુના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી.
જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી અંહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલેક્ટર તુષાર સુમેરા પરિવાર સાથે જોડાયા હતા
ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં 36મી નેશનલ ગેમ્સની જનજાગૃતિ અર્થે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ પોલીસ હેડ ક્વાટર ખાતે એસ.પી.રાજેન્દ્રસિંહ ચુડાસમાનો વિદાય તો ડો.લીના પાટીલના આવકાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું