ગૂગલ ડૂડલમાં ખાસ ગેમ રમવાની તક, ચિત્રમાં વિશ્વની સૌથી વધુ સર્ચ કરેલી રમતો શોધવી
જો તમને મોબાઈલ કે લેપટોપ સ્ક્રીન પર ગેમ રમવાનું પસંદ છે તો આજનો ગુગલ ડૂડલ તમારો દિવસ બનાવવા જઈ રહ્યું છે.
જો તમને મોબાઈલ કે લેપટોપ સ્ક્રીન પર ગેમ રમવાનું પસંદ છે તો આજનો ગુગલ ડૂડલ તમારો દિવસ બનાવવા જઈ રહ્યું છે.
આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે, પરંતુ તે પહેલા તેને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે.
આ કોન્ટ્રાક્ટમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓને જગ્યા ના મળતા હાર્દિક પંડ્યાને ગ્રે એમાં રાખવામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફરી એકવાર ચર્ચામાં છે. ઈજાના કારણે જાડેજા હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિંગ કરી રહ્યો છે
અંકલેશ્વર GIDC ખાતે આવેલ શ્રી ગટ્ટુ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમત ગમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય ટુકડીએ એશિયન ગેમ્સ 2023ની હાંગઝોઉમાં ભવ્ય શરૂઆત કરી છે. ભારતે તેનો પહેલો મેડલ 24 સપ્ટેમ્બરે જીત્યો હતો
હિંમતનગર ખાતે આવેલ સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા માનસિક દિવ્યાંગ બાળકોને પોતાની સંસ્થામાં રાખી તેમનો ઉછેર તથા જતન કરે છે.