રવીચંદ્ર અશ્વિન 100 ટેસ્ટ રમનાર 14મો ભારતીય ખેલાડી બનશે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાશે.
આહીર જયાથી પ્રભાવિત થઇ દીવની અન્ય છોકરીઓની પણ પોતાની અંદર રહેલી પ્રતિભાવને ઉજાગર કરી દિવનું નામ રોશન કરશે…
ડેવિડ વોર્નરે ટેસ્ટ અને વનડેમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તે 3 જાન્યુઆરીથી સિડનીમાં પાકિસ્તાન સામે તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમશે.
વિરાટે સચિનના વન-ડેમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડીને વધુ એક શિખર સર કર્યું છે. આ મહાન બેટરે પોતાની વન-ડે કરિયરની 50મી સદી અને ઈન્ટરનેશનલ કરિયરની 80મી સેન્ચુરી પૂરી કરી
આ મેચમાં 771 રન બન્યા હતા, જે વર્લ્ડ કપના ઈતિહાસમાં એક મેચમાં સૌથી વધુ રન બનવાનો રેકોર્ડ છે.
ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 45 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી
ભારતીય ટીમ તરફથી અર્શદીપ સિંહે 3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવને 2 સફળતા મળી