વડોદરા : કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મહિલા ટીમ વચ્ચે રમાશે આંતરરાષ્ટ્રીય મેચ..!
બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા કોટંબી ખાતે બનાવવામાં આવેલા ક્રિકેટ સ્ટેડિયમમાં આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. BCCI દ્વારા ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મહિલા ટીમ વચ્ચે રમાનારી વન-ડે શ્રેણીની 3 મેચ બરોડાને ફાળવી છે.