ગિફ્ટી સિટીમાં રાજ્ય સરકારની “વાઇન અને ડાઈન” ફેસિલિટીનો AAPના રેશ્મા પટેલે નોંધાવ્યો વિરોધ...
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હવે નામની રહી ગઇ છે. ગુજરાત સરકારે વિકાસના નામે દારૂબંધીની આડકતરી રીતે છુટ આપતો એક મોટો નિર્ણય લીધો છે.
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હવે નામની રહી ગઇ છે. ગુજરાત સરકારે વિકાસના નામે દારૂબંધીની આડકતરી રીતે છુટ આપતો એક મોટો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી આવી વસાહતો અંગેના પડતર રહેલા વિષયે સુખદ નિરાકરણ આવ્યું છે
રાજ્ય સરકાર તરફથી તમામ ક્વોરીમાં ચાલતા વાહનોમાં વ્હીકલ મોનિટરિંગ સિસ્ટમ લગાડવાનું ફરજિયાત થતા ક્વોરી એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા "નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” વેગવંતો બનાવવામાં આવ્યો છે.જે અંતર્ગત પશુપાલકોને વિવિધ સહાય આપવામાં આવી છે
10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના હેઠળ ચાલુ વર્ષે 250 નવીન મોબાઈલ પશુ દવાખાના શરૂ કરાશે
ખેડૂત આગેવાનોની રજૂઆતને પગલે સરકારે સહાયપાત્ર વિસ્તારની મર્યાદા 5થી ઘટાડી 2 હેક્ટર કરી છે