અંકલેશ્વર: GIDCમાં આવેલ મેઘમણી કંપની બહારથી ચોરી થયેલ બાઈક સાથે પોલીસે રીઢા વાહનચોરની કરી ધરપકડ
ચોરી થયેલ બાઈક સાથે અંકલેશ્વર પોલીસે વાલિયા તાલુકાના કોંઢ ગામના સ્ટેશન ફળિયામાં રહેતો સુનિલ પરબત નાયકને ઝડપી પાડી 30 હજારની બાઈક કબ્જે કરી..
ચોરી થયેલ બાઈક સાથે અંકલેશ્વર પોલીસે વાલિયા તાલુકાના કોંઢ ગામના સ્ટેશન ફળિયામાં રહેતો સુનિલ પરબત નાયકને ઝડપી પાડી 30 હજારની બાઈક કબ્જે કરી..
વલસાડ સીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે પોલીસે એક બાઈક ચોરને ચોરેલી બાઈક સાથે ઝડપી પાડ્યો યુવકને ક્રિકેટ બેટિંગ એપના કારણે દેવું થઈ જતાં તસ્કરીના રવાડે ચઢ્યો હતો
સંજાલી ગામના મસ્જિદ કોલોનીમાં રહેતા મનીશકુમાર દિનેશ સુરતીએ ગત તારીખ-4થી એપ્રિલના રોજ પોતાની બાઈક નંબર-જી.જે.16.સી.એ.2260 પોતાના ઘર પાસે પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 40 હજારની કિંમતની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર શહેર બી ડીવીઝન મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક ઈસમને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
અંદાડા ગામમાંથી ચોરીની 5 બાઈકો સાથે એક ઇસમને રૂ. 1 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.