ગુજરાતશાંતિના દુશ્મનો કોણ.? વડોદરા મંજુસરમાં ગણેશ વિસર્જનમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો By Connect Gujarat 28 Sep 2023 21:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતખેડાના ઠાસરામાં શિવજીની શોભાયાત્રા પર થયેલ પથ્થરમારાના વિરોધમાં ભરૂચ એકતા એજ લક્ષ્ય સંગઠનનું તંત્રને આવેદન ખેડા જિલ્લાના ઠાસરા ખાતે ભગવાન શિવજીની શોભાયાત્રા પર થયેલ પથ્થરમારાની ઘટનાને ભરૂચના એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા વખોડી કાઢવામાં આવી છે. By Connect Gujarat 16 Sep 2023 17:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : રામ નવમીની યાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ નિર્વિઘ્ને રથયાત્રા નીકળે તે માટે પોલીસ તંત્ર સજ્જ આવતીકાલે તા. 20 જૂનના રોજ વડોદરા શહેરમાં નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે પોલીસે લોખંડી બંદોબસ્તનું આયોજન કર્યું છે. By Connect Gujarat 19 Jun 2023 17:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : દરગાહ દબાણ મામલે થયેલ અથડામણ બાદ એસપી ઓફિસે યોજાય શાંતિ સમિતિની બેઠક… જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેટ ખાતે દરગાહ દબાણ હટાવવા મામલે નોટિસ લગાવવામાં આવી હતી, By Connect Gujarat 18 Jun 2023 18:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ: દરગાહનું દબાણ હટાવવાના મામલે પોલીસ અને ટોળા વચ્ચે અથડામણ, DySP સહિત 5 ઇજાગ્રસ્ત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેટ પર દરગાહ દબાણ હટાવવા મામલે નોટિસ લગાવવામાં આવી હતી By Connect Gujarat 17 Jun 2023 14:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: પાણીગેટ વિસ્તારમાં ફરીએકવાર કોમી છમકલુ,ક્રિકેટ રમવા બાબતે થઈ હતી માથાકૂટ અત્યંત સંવેદનશીલ મનાતા પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે ક્રિકેટ મામલે રમવા બાબલે થયેલ ઝગડા બાદ કોમી છમકલુ થતા પોલીસે તોફાની તત્વોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે By Connect Gujarat 10 May 2023 14:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: પ્રાંતિજમાં જુથ અથડામણ થતા પથ્થરમારો,7 લોકો થયા ઇજાગ્રસ્ત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તારમાં રાત્રી દરમ્યાન નજીવી બાબતે બે જુથ વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો. By Connect Gujarat 05 May 2023 15:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : પથ્થરમારાને લઈ પોલીસે ડ્રોન ઉડાવી મકાનોનું નિરીક્ષણ કર્યું, હનુમાન જન્મોત્સવે પણ યોજાશે શોભાયાત્રા... ગત ગુરુવારે રામનવમીએ ફતેપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી ભગવાન રામજીની શોભાયાત્રા ઉપર કટ્ટરવાદીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 05 Apr 2023 17:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : સેશન્સ કોર્ટની ચાલુ કાર્યવાહીમાં આરોપીએ મહિલા જજ પર ફેંક્યો પથ્થર, જાપ્તાની કામગીરી સામે સવાલ..! નવસારી સેશન્સ કોર્ટમાં થર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ પર આરોપીએ કોર્ટ કાર્યવાહી દરમિયાન છુટ્ટો પથ્થર ફેંક્યો હતો. By Connect Gujarat 30 Dec 2022 16:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn